https://prajarakshakpolicesamachar.blogspot.com/
કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ- 2021ને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી
કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ- 2021ને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી
By -
praja rakshak police samachar
December 22, 2023
ગુજરાત પોલીસ હવે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકશે. જેમાં પ્રદર્શન કરનારા લોકો વિરુદ્ધ ગુનાહિત કેસ દાખલ કરી શકશે. જેમાં રાજ્યમાં સીઆરપીસીની કલમ 144નો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના ખરડાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (ગુજરાત સુધારા) બિલ- 2021માં માર્ચ માસમા વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો.
પોલીસ હવે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકશે. જેમાં પ્રદર્શન કરનારા લોકો વિરુદ્ધ ગુનાહિત કેસ દાખલ કરી શકશે. જેમાં રાજ્યમાં સીઆરપીસીની કલમ 144નો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના ખરડાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (ગુજરાત સુધારા) બિલ- 2021માં માર્ચ માસમા વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો.