રાજ્કોટ
તા.જાન્યુઆરી 2024
રૂપિયા ત્રણ હજારમાં
જીંદગીને દાવ પર
લગાડનારા 14 પકડાયા.
ત્યારે આવા જ વાહનોની રેસ પર જુગાર રમતા મોત સે
દોસ્તી નામના ગ્રુપના 14 શખ્સોને પડધરી પોલીસે ઝડ્પી લઈ કાયદાનો પાઠ ભણવ્યો છે.
જામનગર હાઈવે પર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન
વાહનની રેસ પર પૈસા લગાડી જુગાર રમતા હોવાનુ જાણવા મળ્યુ હતુ.
જેથી પોલીસે રાજ્કોટના રૈયાધારના
વિશાલ વિશુ વાઘેલા
મહેન્દ્ર કેશુ કલાડિયા
રાજુ રધુ અલગોતર
રાજ્કોટ કિટીપરાના
રોહીત મના સોલંકી
કૌશીક ઉર્ફે દેવો કાલુ કુવરીયા
રાજ્કોટના કિશાનપરના ગૌતમ પ્રવિણ મકવાણા
શિવાપરાના વસીમ શબીર કાદરી
મોરબી રોડ પર રહેતા યોગેશ કાનજી ચૌહાણ
ભગવતીપરના સોહિલ ઉર્ફે ભોલો અરૂણ પરમાર
સાધુવાસવાણી રોડ પર રહેતા ધર્મેશ મનસુખ રાઠોડ
ધર્મરાજ્પાર્કના પ્રભાત હરિ વાળ,વિજય નારણ સોલંકી
પોપટ્પરના અજય દિનેશ સવાસડીયા અને પ્રદિપ
મકવાણાની અટકાયતની સાથે કુલ રૂ.6.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.